અન્વયપદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્વયપદ્ધતિ

સ્ત્રીલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    અન્વેષણની પદ્ધતિઓમાંની એક, જેમાં અમુક અર્થ જ્યાં જ્યાં હોય તે સઘળા દાખલાઓમાં એક જ બીજો સર્વસાધારણ અર્થ મળી આવતો હોય, તો તે બે અર્થો ઘણું કરીને કાર્યકારણ છે અથવા કાર્યકારણ સંબંધવાળા છે, એમ સમજવામાં આવે છે. 'મેથડ ઑફ ઍગ્રીમેન્ટ'.