અપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ

નપુંસક લિંગ

  • 1

    ઉપસર્ગ. શબ્દને લાગતાં 'નીચેનું', 'ઊતરતું', 'હીન', 'ખરાબ' વગેરે ભાવ બતાવે છે.

  • 2

    પાણી.