અપક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપક્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    અપક્ર્મ; પાછું પડવું-ભાગવું તે.

  • 2

    ખોટો ક્રમ.

  • 3

    ઊલટી-ખોટી ક્રાંતિ.

મૂળ

सं.