અપકર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપકર્મ

નપુંસક લિંગ

  • 1

    અપકૃત્ય; અપકાર્ય; ખરાબ કામ; દુરાચરણ.

મૂળ

सं.

અપક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપક્રમ

પુંલિંગ

  • 1

    પાછું પડવું-ભાગવું તે.

  • 2

    ખોટો ક્રમ.

મૂળ

सं.