અપેક્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપેક્ષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અપેક્ષા કરવી કે રાખવી; ઇચ્છવું.

મૂળ

सं. अपेक्ष्