અપંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપંગ

વિશેષણ

  • 1

    પાંગળું; કોઈ અંગની ખોડવાળું.

  • 2

    લાક્ષણિક લાચાર.

મૂળ

प्रा., सं. अपांग