અપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપટ

અવ્યય

 • 1

  રોજ; હમેશ.

વિશેષણ

 • 1

  મૂર્ખ; બેવકૂફ.

અપટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપટુ

વિશેષણ

 • 1

  પટુ-કુશળ નહિ તેવું.

 • 2

  માંદું.

મૂળ

सं.