ગુજરાતી માં અપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અપટી1અપટી2

અપટી1

સ્ત્રીલિંગ

  • 1

    નાટકનો પડદો.

મૂળ

सं.

ગુજરાતી માં અપટીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અપટી1અપટી2

અપટી2

સ્ત્રીલિંગ

  • 1

    વ્યવહાર-વેપારમાં ઓપટી-નુકસાન.

મૂળ

સર૰ म., सं. आपत्?