અપુણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપુણ્ય

વિશેષણ

  • 1

    અધર્મ્ય; અપવિત્ર; મલિન.

નપુંસક લિંગ

  • 1

    પુણ્યનો અભાવ; પાપ.

મૂળ

सं.