અપૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપૂત

વિશેષણ

  • 1

    અપવિત્ર.

મૂળ

सं.

અપત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપત

નપુંસક લિંગ

  • 1

    અપત્ય; સંતાન.

  • 2

    બાળક (વડીલોની દૃષ્ટિએ).