અપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપત્ય

નપુંસક લિંગ

  • 1

    સંતાન.

  • 2

    બાળક (વડીલોની દૃષ્ટિએ).

મૂળ

सं.