અપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપત્ર

વિશેષણ

  • 1

    પાંદડા વિનાનું.

  • 2

    પાંખ વિનાનું.

મૂળ

सं.

અપુત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપુત્ર

વિશેષણ

  • 1

    પુત્રહીન.

મૂળ

सं.