અપતરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપતરંગી

વિશેષણ

  • 1

    અપતરંગવાળું (અપ્તરંગી x).

અપ્તરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્તરંગી

વિશેષણ

  • 1

    તરંગી; ચંચળ.

મૂળ

सं. अप्+तरंगी