અપથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપથ્ય

વિશેષણ

  • 1

    પથ્ય નહિ એવું.

મૂળ

सं.

અપથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપથ્ય

નપુંસક લિંગ

  • 1

    કુપથ્ય.