અપદાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપદાર્થ

પુંલિંગ

  • 1

    મિથ્યા-અસત વસ્તુ.

  • 2

    શબ્દાર્થ નહિ તે.

મૂળ

सं.