અપદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપદેશ

પુંલિંગ

 • 1

  ઉલ્લેખ કરવો-નામ આપવું તે.

 • 2

  બહાનું; યુક્તિ.

 • 3

  ન્યાયશાસ્ત્ર​
  કારણ આપવું તે.

મૂળ

सं.