અપભ્રંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપભ્રંશ

પુંલિંગ

 • 1

  પડવું તે.

 • 2

  શબ્દનું વિકૃત થવું તે.

 • 3

  વિકૃત શબ્દ.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  સંસ્કૃતમાંથી અપભ્રષ્ટ થયેલી એક ભાષા.