અપભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપભાવ

પુંલિંગ

  • 1

    ખોટો કે હીન ભાવ.

મૂળ

सं.