અપયશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપયશ

પુંલિંગ

  • 1

    અપજશ; બદનામી; અપકીર્તિ.

મૂળ

सं.