અપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપર

વિશેષણ

  • 1

    બીજું; ભિન્ન.

  • 2

    પાછળનું.

  • 3

    ઓરમાન; સાવકું.

મૂળ

सं.