અપ્રણીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રણીત

વિશેષણ

  • 1

    સંસ્કારહીન; અસંસ્કૃત.

  • 2

    પ્રણીત-રચેલું નહિ એવું.

મૂળ

सं.