અપ્રતિબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતિબંધ

વિશેષણ

  • 1

    અટકાયત વિનાનું.

પુંલિંગ

  • 1

    પ્રતિબંધનો અભાવ; છૂટ.

મૂળ

सं.