અપ્રતિરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતિરથ

વિશેષણ

  • 1

    યુદ્ધમાં બરોબરિયો કે પ્રતિસ્પર્ધી-પ્રતિરથ જેનો નથી એવું; અજેય.

મૂળ

सं.