અપ્રતિહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતિહત

વિશેષણ

  • 1

    અટકાવ વિનાનું.

  • 2

    અટકાવી વા હણી ન શકાય એવું.

મૂળ

सं.