અપ્રતીકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતીકાર

પુંલિંગ

  • 1

    વિરોધ-સામનો નહિ કરવો તે.

મૂળ

सं.

અપ્રતીકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતીકાર

વિશેષણ

  • 1

    જેનો પ્રતિકાર-ઉપાય નથી એવું.