અપ્રતીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રતીત

વિશેષણ

  • 1

    પ્રતીત નહિ એવું.

સ્ત્રીલિંગ

  • 1

    પ્રતીતિનો અભાવ; અણપતીજ.

મૂળ

सं.