અપરમાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપરમાદ

પુંલિંગ

  • 1

    તબિયતમાં બગાડો.

અપ્રમાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રમાદ

પુંલિંગ

  • 1

    સાવધાનતા; જાગૃતિ.

મૂળ

सं.