ગુજરાતી માં અપરસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અપરસ1અપરસ2

અપરસ1

પુંલિંગ

  • 1

    અધમ પ્રકારનો રસ.

મૂળ

सं.

ગુજરાતી માં અપરસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અપરસ1અપરસ2

અપરસ2

પુંલિંગ

  • 1

    (વૈષ્ણવોમાં) અડકાય નહિ એવું હોવું તે.

મૂળ

सं. अस्पर्श, प्रा. परस=स्पर्श