અપ્રસંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રસંગ

પુંલિંગ

  • 1

    સંબંધ કે સંગનો અભાવ.

  • 2

    કવખત; અસ્થાન; અપ્રસ્તુતતા.

મૂળ

सं.