અપ્રાપ્તકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રાપ્તકાલ

વિશેષણ

  • 1

    કવખતનું.

  • 2

    પ્રસંગને અનુચિત.

  • 3

    વયમાં ન આવેલું.

પુંલિંગ

  • 1

    કમોસમ; કવખત.

  • 2

    વ્યાકર​ણ
    અપ્રસ્તુત કથનનું એક નિગ્રહસ્થાન.