અપ્રાપ્તકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રાપ્તકાળ

વિશેષણ

 • 1

  અપ્રાપ્તકાલ; કવખતનું.

 • 2

  પ્રસંગને અનુચિત.

 • 3

  વયમાં ન આવેલું.

અપ્રાપ્તકાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રાપ્તકાળ

પુંલિંગ

 • 1

  કમોસમ; કવખત.

 • 2

  વ્યાકર​ણ
  અપ્રસ્તુત કથનનું એક નિગ્રહસ્થાન.