અપ્રાપ્તવ્યવહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રાપ્તવ્યવહાર

વિશેષણ

  • 1

    વ્યવહારને પ્રાપ્ત ન થયેલું એવું; સગીર.