અપ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપ્રિય

વિશેષણ

  • 1

    પ્રિય નહિ એવું.

નપુંસક લિંગ

  • 1

    અનિષ્ટ; ભૂંડું.

મૂળ

सं.