અપલ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપલ્યા

સ્ત્રીલિંગ

  • 1

    દૂબળી સ્ત્રી.

  • 2

    ફૂવડ સ્ત્રી.

મૂળ

सं. अ +पल=માંસ