અપલાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપલાપ

પુંલિંગ

  • 1

    છુપાવવું તે; ખરી વાત ઉડાવવી તે.

મૂળ

सं.