અપવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપવાદ

પુંલિંગ

  • 1

    સામાન્ય નિયમમાં બાધ; તેવી વસ્તુ કે તેનું ઉદાહરણ.

  • 2

    નિંદા; આળ.

  • 3

    ખંડન; ઇનકાર.

મૂળ

सं.