અપવિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપવિદ્ધ

વિશેષણ

  • 1

    ફેંકી દીધેલું; તજાયેલું.

  • 2

    અધમ.

મૂળ

सं.

અપવિદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપવિદ્ધ

પુંલિંગ

  • 1

    મા કે બાપે તજી દીધેલો અને કોઈ અજાણ્યાએ દત્તક લીધેલો કે ઉછરેલો પુત્ર.