ગુજરાતી

માં અપશકુનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અપશકુન1અપશુકન2

અપશકુન1

પુંલિંગ

  • 1

    અપશુકન; માઠો શુકન.

  • 2

    અશુભ ચિહ્ન.

મૂળ

सं.

ગુજરાતી

માં અપશકુનની 2 મુખ્ય વ્યાખ્યા છે: અપશકુન1અપશુકન2

અપશુકન2

પુંલિંગ

  • 1

    માઠો શુકન.

  • 2

    અશુભ ચિહ્ન.

મૂળ

सं. अपशकुन