અપશબ્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપશબ્દ

પુંલિંગ

  • 1

    ગાળ; ખરાબ શબ્દ.

  • 2

    વ્યાકર​ણ
    નિયમ વિરુદ્ધનો શબ્દ; ખોટો પ્રયોગ.

મૂળ

सं.