અપસદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપસદ

પુંલિંગ

  • 1

    નીચ વર્ણનો માણસ.

  • 2

    સમાસમાં ઉત્તરપદ તરીકે આવતાં 'અધમ', 'નીચ'નો અર્થ બતાવે છે. (ઉદા૰ સૂતાપસદ).

મૂળ

सं.