અપસવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપસવ્ય

વિશેષણ

  • 1

    જમણું.

  • 2

    ઊલટું.

મૂળ

सं.

અપસવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપસવ્ય

અવ્યય

  • 1

    જમણી તરફ (જનોઈ જમણે ખભે લાવી દેવી તે).