અપસેવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપસેવા

સ્ત્રીલિંગ

  • 1

    ખોટી સેવા; કુસેવા.

મૂળ

सं.