અપહ્નુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપહ્નુતિ

સ્ત્રીલિંગ

  • 1

    છુપાવવું તે.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    જેમાં વસ્તુના અસલ ધર્મને છુપાવી બીજા ધર્મનો આરોપ કરવામાં આવે તે અલંકાર.

મૂળ

सं.