અપહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપહાર

પુંલિંગ

  • 1

    અપહરણ.

  • 2

    ઉચાપત કરવું તે.

  • 3

    પારકી મિલકત વાપરવી-ઉડાવી દેવી તે.

મૂળ

सं.