અપાંકતેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાંકતેય

વિશેષણ

  • 1

    પાંકતેય નહિ એવું; પંક્તિમાં સાથે સમાન ભાવે બેસી ન શકે એવું; જુદું કે ઊતરતું.

મૂળ

सं.