અપાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાંગ

પુંલિંગ

  • 1

    આંખનો ખૂણો.

  • 2

    ટીલું.

વિશેષણ

  • 1

    પાંગળું, અપંગ.

મૂળ

सं.