અપાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાન

પુંલિંગ

  • 1

    પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, અને સમાન) માંનો એક જે ગુદા વાટે નીકળે છે તે.

મૂળ

सं.