અપાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાય

પુંલિંગ

  • 1

    સંકટ; આફત.

  • 2

    નુકસાન; તોટો.

  • 3

    ખુવારી; નાશ.

મૂળ

सं.