અપાસરેદીવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાસરેદીવો

  • 1

    (અપાસરે દીવો ન જ કરાય તે પરથી) અશક્ય વાત; સૂરજ પશ્ચિમમાં ઊગવો.