અપાહીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અપાહીજ

વિશેષણ

  • 1

    અપંગ; પાંગળું.

  • 2

    આળસુ; નકામું.

મૂળ

સર૰ हिं. अपाहिज